- રાજકોટ જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ
- રાજકોટથી સવારે ૧૦:૪૦ એ ઉપડશે અને ૧૨:૪૫ વાગે જૂનાગઢ પોહચાડશે
- જૂનાગઢથી બપોરે ૩:૩૦ વાગે ઉપડશે અને સાંજે ૫:૫૫ વાગે રાજકોટ પોહચાળશે
- ૨૧ ફેબ્રઆરી સુધી સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે
૧૬ અને ૨૦ તારીખે સ્પેશિયલ ટ્રેન બંધ રહશે.