કંપની તરફથી ફરીથી મજબૂત કમબેક કરવાની યોજના
-નવા લોગોમાં પાંચ અલગ-અલગ ડિઝાઇન છે જે મળીને NOKIA શબ્દ બનાવે છે
નોકિયાએ છેલ્લા 60 વર્ષમાં પહેલીવાર પોતાનો લોગો બદલ્યો છે. કંપની તરફથી આ એક મોટો સંકેત છે કે તે ફરીથી મજબૂત કમબેક કરવાની યોજના બનાવી રહી છે. નવા લોગોમાં પાંચ અલગ-અલગ ડિઝાઇન છે જે મળીને NOKIA શબ્દ બનાવે છે. નોકિયા ફોન વિશે તમારી શું યાદો છે, અમને કમેન્ટ કરીને જણાવો
#Nokia #NokiaLogo
Nokia changes its iconic logo after 60 years
#NokiaNewLogo #NokiaLogoChanged #NokiaPhones #Nokia #Mobile#Trending #Nokiamobile #NewsInside pic.twitter.com/nGFMXF8WDm— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) February 27, 2023