ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન અમદાવાદ દ્વારા ઓસ્ટ્રેલિયાના KOI યુનિવર્સિટીના ડીન ડગ હિંચલિફ સાથે મુલાકાતનું કરવામાં આવ્યું છે આયોજન.

0 minutes, 0 seconds Read
Spread the love

તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ અમદાવાદના તાજ હોટલ ખાતે ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન દ્વારા ઓસ્ટ્રેલિયાથી ખાસ પધારી રહેલા ડગ હિંચલિફ કે જેઓ ભારતમાં આવી રહ્યા છે તેઓ ઓસ્ટ્રેલિયાની જાણીતી યુનિવર્સિટી KOI (કિંગ્સ ઑન ઇન્સ્ટિટ્યૂટ)ના નામથી પ્રચલિત છે તે યુનિવર્સિટીના ડીન છે. ગુજરાતના યુવાનોને ઓસ્ટ્રેલિયા માં ભણવા અને આગળ કઈ રીતે વધી શકાય તે બાબતની જાણકારી આપવા માટે ખાસ આવી રહ્યા છે.ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન અમદાવાદ ખાતેની એક એવી સંસ્થા છે કે જે ગુજરાત ના વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા માં ભણવા અને આગળ વધવા માટે મદદ કરે છે.ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશનએ વિદેશી શિક્ષણ અને સ્થળાંતર સલાહકાર તરીકે સ્થાપિત રજિસ્ટર્ડ કંપની છે કે જેઓ ઓસ્ટ્રેલિયાની વિવિધ ઉચ્ચ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ/કોલેજોમાં દર વર્ષે ગુજરાતના ઘણાં આશાસ્પદ વિદ્યાર્થીઓને મોકલી રહ્યા છે. હાલમાં વિદેશી દેશોમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધતી જતી હોય છે ત્યારે ઓસી ઇન્સ્ટિટ્યૂટ વિવિધ દેશોમાં ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓના સત્તાવાર પ્રતિનિધિઓ છે. વિદેશી શિક્ષણ પ્રણાલીના વ્યાપક જ્ઞાન અને અનુભવ સાથે, જેઓ માને છે કે તમને યોગ્ય સેવા અને સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. આગામી પહેલી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના તાજ હોટલ ખાતે ગુજરાતમાં કાર્ય કરતાં ઓસ્ટ્રેલિયા અને બીજાં દેશોમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી ઉચ્ચ ભણતર માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમાં મદદ કરનાર અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઓસ્ટ્રેલિયાથી પધારેલા KOI યુનિવર્સિટી ના ડીન ડગ હિંચલિફને રૂબરૂ મળી માર્ગદર્શન મેળવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ઓસી ઇન્સ્ટિટ્યૂટ ના ફાઉન્ડર ડિરેકટર સુહાગ બારોટ, સ્મિત પઢીયાર અને તેમની કાર્ય કરી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!