પોલીસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગની ‘Z+ સિક્યોરિટી’ તોડી ઝડપી લીધા, રાજસ્થાનમાં ગેંગવોરના કારણે ભાગીને સુરતમાં છુપાયેલા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પીપલોદ વિસ્તારમાં શાશ્વતનગરમાં રસોઈયા-ડ્રાઇવર સાથે ઓળખ છુપાવીને રહેતા હતા. રાજસ્થાનમાં ગેંગવોરને કારણે હત્યાથી બચવા માટે તમામ આરોપીઓ […]
મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની મળી ઘમકી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, રોમોલમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી અમદાવાદમાં મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવકની ફરિયાદના આધારે […]
Ahmedabad News : મહિલાઓ માટે કડક કાયદાઓની જોગવાઈઓ છતાં પણ કેટલાક લંપટોને પોલીસનો ડર ન હોય એમ દાદાગીરી કરી રહ્યાં છે. અમદાવાદના નારણપુરામાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ એક યુવક સાથે સંબંધ કાપીને વાત કરવાનું બંધ કરતા યુવકે યુવતી પરીક્ષા આપવા માટે નવ ગુજરાત કોલેજ ખાતે પહોંચી ત્યારે તેને ધમકી આપીને હાથ મરોડી નાખ્યો હતો અને […]
દ્વારકા-પોરબંદર હાઈ વે પર નાવદ્રામાં ગત રાત્રે ટુરિસ્ટની બસે પલટી મારી છત્તીસગઢથી આવેલ યાત્રાળુઓની બસ દ્વારકા દર્શન કરી સોમનાથ જતી હતી તે દરમિયાન બની ઘટના એકનું મોત નીપજ્યું; જ્યારે 25 થી 30 લોકોને ઈજા થતાં પોરબંદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
3 લાખની લોન સામે અઢી વર્ષમાં 33 લાખ ચૂકવ્યા છતાં અપાતો હતો ત્રાસ વ્યાજખોરોની ધમકીથી કંટાળીને આખરે યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ આ યુવક ખાનગી હોસ્પિટલના આઇ.સી.યુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. વ્યાજખોરીના વિષચક્રથી કંટાળેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગીરસોમનાથના ઉનામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉનાના […]
વડોદરા : MS યુનિ.માં બબાલ, સેનેટના સભ્યે કહ્યું ‘સત્તાધીશોને મુજરા કરવાનો શોખ હોય તો પોતાના પર્સનલ ફંક્શનમાં બોલાવે ને..’ આમંત્રણ છત્તા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગેરહાજર CM અને ગૃહમંત્રી તો ઠીક પણ ધારાસભ્ય પણ ન આવ્યા વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના યજમાન પદે G-20 અંતર્ગત યોજાયેલી યૂથ-20ની શિખર બેઠકમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ મોટાભાગના ધારાસભ્યો […]
વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી નુરીલ રૂબિનીની ભવિષ્યવાણી ભારતના રૂપિયાની તાકાત દુનિયાભરમાં દેખાશે અમેરિકામાં ડોલરનું રાજ ખતમ થશે ભારતીય રૂપિયો અમેરિકાના ડોલરનું સ્થાન લેશે રૂપિયો ભારત માટે બનશે વ્હીકલ કરન્સી ગ્લોબલ રિઝર્વ કરન્સીની ડાઇવર્સીટી રૂપિયો બની શકે