અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તાર માંથી ગેરકાયદેસર હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નિકોલ પોલીસે ફેક્ટરીમાંથી રૂ. 43.39 લાખનો પિસ્તોલ બનાવવાની 17 ડાઇ જપ્ત કરી છે. લાયસન્સ વગર હથિયારના સ્પેરપાર્ટ બનાવતા બે ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કાનવ છાંટબાર અને સ્નેહલ હેડુ છે. જેમણે ગેરકાયદે હથિયારના સ્પેરપાર્ટ […]