News Inside વોટ્સએપ હવે વધુ એક નવુ ફીચર તૈયાર કરાવી રહી છે ગ્રુપ એડમીન ગ્રુપના કોઈ પણ મેસેજને ડિલીટ કરી શકશે ફીચરને હાલમાં સિલેક્ટેડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું વોટ્સએપ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા-નવા ફીચર્સને જાહેર કરતુ રહે છે. ફીચરને જાહેર કરતા પહેલા તેને ટેસ્ટિંગ માટે બીટા યુઝર્સને તૈયાર કરાવવામાં આવે છે. હાલમાં કંપનીએ વોટ્સએપ […]