1 ટેબલેટ અને એક સ્માર્ટ વોચ સહીત 68 જેટલા સાથે પકડાયો આરોપી

સરદારનગર, અમદાવાદઃ  સરદારનગર પોલીસ સ્ટેશનની હાડમાંથી ચોરી અને છળ કપટથી લૂંટેલા 1 ટેબલેટ અને એક સ્માર્ટ વોચ સહીત 68 જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલો સાથે એક આરોપીને પકડી પાડ્યો છે.  કુલ કિ.રૂ.૩,૧૫,૦૦૦/- નો મદામાલ સાથે આ આરોપીને પકડી પાડતી સરદારનગર પોલીસ.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!