News Inside: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીને દિવસેને દિવસે મુશ્કેલી વધી રહી છે. સુરતમાં આપના કોર્પોરેટરોએ ભાજપના ખેસ ધારણ કરી લીધા બાદ આમ આદમીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પર એક ફરરિયાદ દાખલ થઈ છે. વાત જાણે એમ છે કે, ઈસુદાન ગઢવીએ મન કી બાતના ખર્ચા અંગે એક ટ્વીટ કરી હતી અને જેમાં તેમણે […]