પ્રખ્યાત અદાણી-હિંડનબર્ગ વિવાદ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અદાણી જૂથ પર શેરના ભાવમાં હેરાફેરીના આરોપો છે. નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટ અદાણી-હિંડનબર્ગ વિવાદ સંબંધિત અરજીઓ પર 12 મેના રોજ સુનાવણી કરશે અને શેરના ભાવમાં ચેડાં કરવાના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને છ મહિનાનો વધુ સમય […]