અમદાવાદ: શહેરના રાયપુર વિસ્તારમાં આવેલા બિગબજાર પાસે રૂપિયા 3 લાખની લૂટની ઘટના બની છે. રાત્રે ૧૧:૪૫ વાગ્યાની આસપાસ ચાર થી પાંચ શકસે રિક્ષામાં આવી એક બાઇક ચાલક પાસેથી આશરે રૂપિયા ૩ લાખની લૂટને અંજામ આપ્યો છે. બાઇક ચાલક પોતાના નાના ભાઈ સાથે રાયપુર બિગબજર પાસે આવેલી ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. રાતના ૧૧.૪૫ વાગ્યાની આસપાસ […]