અમદાવાદ પોલીસ સાથે ઝગડો કરી પોલીસ પાર હાથ ચાલાકી કરતા એક આરોપીની ધરપકડ અન્ય ફરાર

અમદાવાદ શહેરના અતિપોસ ગણાતા વિસ્તારમાં આજે સવારે બે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક કારને રોકાવતા કારમાં બેઠેલા નબીરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. જેથી તેમનો પીછો કરી કારને થોડી દૂર ઝડપી પાડી હતી. ઉશ્કેરાયેલા કાર સવાર નબીરાઓએ કાર રોકીને પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. જે બાદ પોલીસે એક આરોપીને દબોસી લીધો […]

અમદાવાદ: યુટ્યુબ ચેનલ પર અફવા ફેલાવનાર સામે નોંધાયો ગુનો

સાયબર ક્રાઇમે ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલ ચલાવનાર સામે નોંધી ફરિયાદ ગુજરાત PSI કૌભાંડમાં વિકાસ સહાય સસ્પેન્ડ તેવી ખોટી અફવાઓ ફેલાવા પર થઈ કાર્યવાહી સ્કૂલ બસમાં બ્લાસ્ટ થતા 30 બાળકો જીવતા ભડથું જેવાં ટાઈટલ સાથે ખોટા ન્યૂઝ અપલોડ કર્યા હતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બળાત્કારનો આરોપ, પોલીસ દ્વારા ધરપકડ તે પ્રકારની કરી હતી પોસ્ટ અમદાવાદ: […]

જામીનદારને જાનથી મારી નાખવાની ધમકી મળી, રામોલ પોલીસે ફરિયાદ નોંધી

મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની મળી ઘમકી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, રોમોલમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી  અમદાવાદમાં મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવકની ફરિયાદના આધારે […]

અમદાવાદ : યુવતીને મોબાઈલ પર રિલેશન રાખવું ભારે પડ્યું, જુઓ યુવકે શું કર્યું!

Ahmedabad News : મહિલાઓ માટે કડક કાયદાઓની જોગવાઈઓ છતાં પણ કેટલાક લંપટોને પોલીસનો ડર ન હોય એમ દાદાગીરી કરી રહ્યાં છે. અમદાવાદના નારણપુરામાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ એક યુવક સાથે સંબંધ કાપીને વાત કરવાનું બંધ કરતા યુવકે યુવતી પરીક્ષા આપવા માટે નવ ગુજરાત કોલેજ ખાતે પહોંચી ત્યારે તેને ધમકી આપીને હાથ મરોડી નાખ્યો હતો અને […]

અમદાવાદ : ગેરકાયદે હથિયારના પાર્ટ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, બે ની ધરપકડ ।News Inside

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તાર માંથી ગેરકાયદેસર હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નિકોલ પોલીસે ફેક્ટરીમાંથી રૂ. 43.39 લાખનો પિસ્તોલ બનાવવાની 17 ડાઇ જપ્ત કરી છે. લાયસન્સ વગર હથિયારના સ્પેરપાર્ટ બનાવતા બે ની ધરપકડ કરવામાં આવી છે.   પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કાનવ છાંટબાર અને સ્નેહલ હેડુ છે. જેમણે ગેરકાયદે હથિયારના સ્પેરપાર્ટ […]

અમદાવાદ પોલીસ કમિશનરે 5 PI ની આંતરિક બદલી કરી |NEWS INSIDE

અમદાવાદ : શહેરમાં ૫ પોલીસ ઇન્સ્પેકટર (PI) ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તાજેતરમાં ઉદ્ઘાટન થનાર બોડકદેવ પોલીસ સ્ટેશનનો ચાર્જ PI તરીકે એ. આર. ધવન સંભાળશે જેઓ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. કયા PI ની કયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી ? એ. આર. ધવન, ખોખરા પોલીસ સ્ટેશનથી બોડકદેવ પોલિસ સ્ટેશન એ.વાય.પટેલ, સાઇબર […]

અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા, 12 જુગારીઓની ધરપકડ| News inside

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!