વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .।News Inside

Nidhi Dave , Journalist રાજ્ય પોલીસવડા એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જેનો ચાર્જ હવે વિકાસ સહાય બન્યા છે. શ્રી વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ આપવામાં આવી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી, જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. […]

અમદાવાદમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો, AMC ની અમદાવાદના એક લાંભા વિસ્તારમાં ૧૦ ડોક્ટર સામે લાલ આંખ

News Inside/ Bureau: 27 January 2023 અમદાવાદમાં ઠેર ઠેર નકલી ડોક્ટરનો જાણે રાફડો જ ફાટ્યો છે. ગુજરાતમાં કોરોનાના સમય બાદ ન્યુઝ ઈનશાઇડ ટીમ દ્વારા ઘણી જગ્યાઓએ જઈને આવા નકલી બોગસ ડોકટરને જનતા સામે લાવવાનો પ્રયાસ કરેલ છે,જેમાં ઘણા એવા નકલી ડોકટરો છે જે ક્લિનિક બંધ કરીને બેસી ગયા, ત્યારે ઘણા એવા પણ ડોકટરો હતા કે […]

અમદાવાદમાં પીસીબીના દરોડા: અમદાવાદમાં પૌશ વિસ્તારમાં દારૂનું કટિંગ, પોલીસ કમિશનરના સ્કોર્ડેડ કરીને દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

News Inside/ Bureau: 10 December 2022 ચૂંટણી સમયે ગુજરાત રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના કારણોસર દારૂની હેરાફેરી પર રોક લાગી હતી. પરંતુ જેવા ચૂંટણીના પરિણામ જાહેર થયા કે તરત જ શહેરના સોલા પાસેના વંદે માતરમ નજીક જાહેરમાં દારૂ કટિંગ કરતી ગાડી પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવી છે. પોલીસ કમિશનરના સ્કોર્ડે […]

ગુજરાત ATS, DRIએ કોલકાતા બંદર પાસે સ્ક્રેપ કન્ટેનરમાંથી ગિયર બોક્સમાં છુપાવેલું રૂ. 198 કરોડનું હેરોઈન જપ્ત કર્યું

News Inside/ Bureau: 9th September 2022 ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI)ને ડ્રગ્સ પકડવામાં એક મહત્વની સફળતા મળી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે કોલકાતા પોર્ટ પર 35 KG ડ્રગ્સ એક કન્ટેનરમાં છુપાયેલું પડ્યું છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 200 કરોડ છે, જે બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈ […]

દાઉદ ગેંગ સાથે લિંક ધરાવતી ડ્રગ મહિલા માફિયા ની અમદાવાદથી ધરપકડ

News Inside/ Bureau: ૨૪ August ૨૦૨૨ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાયા છે. દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ ગુજરાત પોલીસની સક્રિયતાને કારણે હજુ સુધી રાજ્યમાં મોટા પાયે ડ્રગ્સની દાણચોરી શરૂ થઈ નથી.હવે આ એપિસોડમાં ગુજરાત પોલીસે એક લેડી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. તે અમદાવાદની […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!