ગુજરાત પર ચક્રાવાતનો ખતરો, અનેક જિલ્લામાં વરસાદની આગાહી

News Inside/ 3 June 2023 .. ગુજરાત। રાજ્યમાં ચોમાસા પહેલાં જ વરસાદી માહોલ વર્તાય છે. આ વર્ષે ઉનાળાને બદલે જાણે ચોમાસુ જ હોય તેવો માહોલ છે. વરસાદ સતત માવઠા સ્વરૂપે વરસી રહ્યો છે. ગઈકાલે ભાવનગરમાં જેઠ માસમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે બે કલાકની અંદર 2.5 ઈંચ ધોધમાર વરસાદ […]

આ વર્ષે ભારતમાં ચોમાસાની એન્ટ્રી મોડી થવાની શક્યતા

News Inside/31 May 2023 ..   ભારતમાં જૂન માસની શરૂઆતથી ચોમાસાની તૈયારી શરુ થઇ જતી હોય છે. ત્યારે આનંદની વાત એ છે કે, હવે દેશમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. 11 દિવસથી અટકેલું ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. તે સાથે જ દેશના 9 રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામા આવી છે. છેલ્લા 11 […]

હવામાન અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

News Inside/24 May 2023 Gujarat ગાંધીનગર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા ચાલુ મહિનાના અંતમાં રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!