રાજકોટ : ઇસ્ટ આફ્રિકામાં રહેતા પતિ-પત્નીની જોડીએ રાજકોટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. એક વેપારી સાથે કરોડો રુપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. વર્ષ 2018માં ઈસ્ટ આફ્રિકામાં રહેતા દંપતીએ ખાદ્ય સામગ્રી મગાવી બાદમાં તેના રુપિયા વેપારીને આપ્યા ન હતા. એટલુ જ નહીં રુપિયા માગતા વેપારીને દંપતીએ […]