News Inside/15 May 2023 .. કપિલ શર્માએ પુત્રી અનાયરા શર્મા સાથે અને ભારતી સિંહે કૃષ્ણ અભિષેક અને પુત્ર લક્ષ્ય સાથે રવિવારે બેટી શોમાં રેમ્પ વોક કર્યું હતું. ફિલ્મ પ્રોડયુસર અનુ રંજન દ્વારા મધર્સ ડે નિમિત્તે 14 મે અને રવિવારે મુંબઈમાં ‘બેટી’ ફેશન ફંડરેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સંસ્થા બેટી કી દ્વારા તે સમાજના […]