News Inside/ Bureau: 12 May 2023 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આત્મનિર્ભર ભારતની દિશા આપનાર,વિશ્વના દેશોને કોરોના મહામારીમાં રસીની મદદ પહોંચાડનાર અને રેડિયો થકી સતત દેશવાસીઓને મન કી બાત થકી માર્ગદર્શન આપનાર એવા ગુજરાતના પનોતા પુત્ર અને કર્મઠ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી […]