News Inside: કેન્દ્ર સરકારે સંરક્ષણ દળ, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના કહેવા પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. આ એપ્સમાં Crypvisor, Enigma, SafeSwiss, Vikerme, Mediafire, Briar, Beechat, Nandbox, Conion, IMO, Element, Second Line, Jangi, Threema જેવી એપ્સનો સમાવેશ થાય છે. વિગતો મુજબ ઘણી એજન્સીઓને […]