હેરા ફેરી 3: ‘ભૂલ ભુલૈયા 2’ પછી, સમાચાર જોરશોરથી હતા કે હવે ‘હેરા ફેરી 3’માં અક્ષય કુમારનું સ્થાન માત્ર કાર્તિક લેશે. પરંતુ આ સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે અમે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. બાબુ ભૈયા અને ઘનશ્યામની સાથે રાજુના રોલમાં અક્ષય કુમાર સિવાય બીજું કોઈ નહીં જોવા મળશે. અક્ષય કુમારની […]