નોઈડામાં હવાલાની 50 લાખની રોકડ ઝડપાઈ

News Inside/ Bureau: 16 May 2023 નોઈડા પોલીસે 50 લાખની રોકડ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ પૈસા હવાલાના છે. જે એક વેપારી મારફત બ્લેકમાંથી સફેદ કરવાનો હતો. પોલીસે આ અંગે આવકવેરા વિભાગને પણ જાણ કરી છે. આઇટીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે આ મહિને પોલીસે વધુ 10 લાખ રૂપિયા […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!