દેશમાં વારંવાર પલ્ટાતુ હવામાન: પવિત્ર ચારધામ યાત્રા પણ પ્રભાવિત ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં કમોસમી વરસાદ સાથે ચોમાસા જેવો માહોલ અનુભવી રહ્યા છીએ. તેવામાં પવિત્ર ચારધામ યાત્રા પણ પ્રભાવિત થઈ છે જયાં ક્ષણેક્ષણે હવામાન પલ્ટાતુ હોવાનુ ચિત્ર છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે હજુ થોડા દિવસો હવામાન સમાન પ્રકારનું રહેશે. આવતા બે દિવસ […]