News Inside વરસાદ બંધ થયા બાદ તાત્કાલિક પગલાં લેવા આદેશ તૂટેલા રસ્તાને ઝડપી રીપેર કરવા CMએ આપ્યો આદેશ રખડતા ઢોર મામલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા ઢોરને હટાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી ગુજરાત : રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે, ત્યારે તંત્ર માટે પરેશાનીરૂપ સ્થિતિ નિર્માણ પામી રહી છે. તાજેતરમાં જ પૂર્વનાયબ […]