News Inside/ Bureau: 24 January 2023 મીટીરીયોલોજીકલ સેન્ટર અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરાનગર હવેલી માટે આજથી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીના પગલાં લેવા અને અસરકર્તાઓને જરૂરી જાણ […]