News Inside/ Bureau: 13 May 2023 સુપ્રીમ કોર્ટમાં હવે 24 કલાક કેસ દાખલ કરી શકાશે, જે તેને આધુનિક અને લોકો માટે સુલભ બનાવવાના પ્રયાસો કરી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ‘ઈ-ફાઈલિંગ 2.0’ સેવા શરૂ કરી.આ પ્રસંગે તેમણે દેશભરમાં ઈ-કોર્ટ અને ઈ-ફાઈલિંગ કેસની જોરદાર હિમાયત કરી હતી.મુખ્ય ન્યાયાધીશે વકીલોને કહ્યું કે હવે […]