Gujarat Corona Death : ગુજરાતમાં કોરોના ફરી વકર્યો છે. ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચકતા જ ફરી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. ત્યારે અઢી મહિના બાદ સુરતમાં કોરોનાથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં કોરોનાથી 2023 નું પ્રથમ મોત નોંધાયું છે. સુરતના કપોદરા વિસ્તારની 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નિપજ્યું છે. સુરતમાં વૃદ્ધાનું મોત સુરતના કપોદરા વિસ્તારના […]