News Inside/ 3 June 2023 .. ગુજરાત। રાજ્યમાં ચોમાસા પહેલાં જ વરસાદી માહોલ વર્તાય છે. આ વર્ષે ઉનાળાને બદલે જાણે ચોમાસુ જ હોય તેવો માહોલ છે. વરસાદ સતત માવઠા સ્વરૂપે વરસી રહ્યો છે. ગઈકાલે ભાવનગરમાં જેઠ માસમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે બે કલાકની અંદર 2.5 ઈંચ ધોધમાર વરસાદ […]
News Inside/ Bureau: 12 May 2023 કોલકાતા: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત મોચાને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ચક્રવાત આગામી 6 કલાકમાં ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. બંગાળની ખાડીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ચક્રવાત ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ સતત આગળ વધી રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ […]
News Inside/ Bureau: 9th May 2023 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોચા 9 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અને ત્યારબાદ 10 મે સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી સંભાવના છે. IMDના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “ચક્રવાત વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ મધ્ય બંગાળની ખાડી તરફ […]