કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની મોદી સરનેમ માનહાની કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે તેમની અપીલ ‘એડમીટ’ કરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે સમગ્ર મામલામાં તથ્ય તપાસવા માટે ટ્રાયલ કોર્ટનો રેકોર્ડ મંગાવ્યો છે અને તેમાં એક વખત ફરી દલીલો થશે અને બાદમાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે. આજે રાહુલ ગાંધી સામે કેસ કરનાર ભાજપના ધારાસભ્ય અને પુર્વ મંત્રી […]