બાબા બાગેશ્વરના ગુજરાત આગમન પહેલા જ વિવાદ સર્જાયો

News Inside/17 May 2023 .. દેશ બાદ હવે સમગ્ર ગુજરાતમાં આજકાલ એક જ નામ ચર્ચાઈ રહ્યું છે જે બાગેશ્વર બાબાનું નામ છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબાની ચર્ચા પહેલાં તો માત્ર અન્ય રાજ્યોમાં જ થતી હતી. પરંતુ, હવે આ નામ ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યું છે. કારણકે આગામી દિવસોમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના ત્રણ […]

રાજકોટઃ ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામ ના દિવ્ય દરદારબારની જાહેરાત થતાંજ શહેરમાં વિવાદ સર્જાયો!

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે, જેને લઈ આયોજકો એ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યાારે જાહેરાત થતાં જ વિવાદ પણ શરૂ થયો છે. અવારનવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન ના નારા લગાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!