News Inside/17 May 2023 .. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10, જનપતથી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી આજે બપોરે 12 વાગે રવાના થયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીના નામની જાહેરાતને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. આજે સિદ્ધારામૈયા બાદ કર્ણાટક કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મુલાકાત લેવા […]