News Inside: દેશની રાજધાની દિલ્હીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક ડ્રાઈવરે એક વ્યક્તિને પોતાની કારના બોનેટ પર લટકાવીને લગભગ 3 કિલોમીટર સુધી ઘસેટ્યો હતો. આ ઘટના દિલ્હીના સનલાઈટ વિસ્તારની હોવાની વિગતો છે. તેમજ આરોપી બિહારના નવાદાના સાંસદ ચંદન સિંહનો ડ્રાઈવર હતો. જો કે ઘટનાની માહિતી સામે આવતાની સાથે જ દિલ્હી પોલીસે આરોપી ડ્રાઈવર […]