દહેગામમાં યુવરાજસિંહ જાડેજાએ મિલકત ખરીદી હતી અને રૂ.13 લાખ બિલ્ડરને આપ્યા હોવાની પોલીસને મળી ડાયરી યુવરાજસિંહની પત્ની દહેગામમાં શાળામાં ફરજ બજાવે છે ડમીકાંડથી શરૂ થયેલા તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એવામાં સોમવારે યુવરાજસિંહને જેલના હવાલે કરવામાં આવ્યો છે અને બીજી તરફ યુવરાજસિંહની મિલકતો મામલે મોટો ખુલાસો થયો છે. જેના કારણે […]