આગામી વર્ષથી 10મી બોર્ડની પરીક્ષા નહીંઃ આસામના સીએમ

News Inside/ Bureau: 6 June 2023 આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે આગામી શૈક્ષણિક વર્ષ, 2024 થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં.આ નિર્ણય નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 ના અમલીકરણ સાથે સંરેખિત છે.મુખ્યમંત્રીએ કહ્યું કે મેટ્રિકની પરીક્ષાઓ માત્ર શાળા સ્તરે જ લેવામાં આવશે. વધુમાં, રાજ્યમાં નવા શૈક્ષણિક […]

આ વર્ષે CBSC ધોરણ-12માં છોકરીઓએ બાજી મારી

News inside/12 may 2023 .. CBSC એ શુક્રવારના રોજ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા આપેલ જાણકારી અનુસાર આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે બોર્ડ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિભાગની માહિતી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મેરીટ લીસ્ટ પણ બહાર પાડવામાં આવેલ નથી. બિનજરૂરી સ્પર્ધા અટકાવવા માટે આ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!