News Inside/ Bureau: 24 May 2023 રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપતા ગુજરાત સરકારે સાતમા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થા (DA)માં 8 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી રાજ્યના 9.38 લાખ કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે. સરકારે જાહેર કરેલા 8 ટકાના વધારામાંથી 4 ટકા 1 જુલાઈ, 2022થી આપવામાં આવશે, જ્યારે બાકીના […]
News Inside: ગુજરાત વિદ્યાપીઠમાં 50 કર્મચારીઓને મકાન ખાલી કરવા કાર્યકારી કુલસચિવે નોટિસ ફટકારી છે. કાર્યકારી નોટિસમાં કર્મચારીઓને જણાવ્યું છે કે, એક મહિનામાં મકાન ખાલી નહીં કરે તો મકાનનું બજાર ભાડું લેવામાં આવશે. જો કે, આ નોટિસ પાઠવતા કર્મચારીઓમાં દોડધામ મચી છે. અત્રે તમને જણાવી દઈએ કે, આ કર્મચારીઓ વર્ષોથી વિદ્યાપીઠમાં કામ કરતા હતાં. ગુજરાત વિદ્યાપીઠના […]