લગ્ન પ્રસંગ બન્યો જુગારનો અડ્ડો મિત્રના લગ્નમાં જુગારીઓને મોજ 150થી વધુ મોબાઇલ, 35થી વધુ વ્હીકલ્સ સાથે 89 શખ્સોની અટકાયત અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે પોલીસે જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ […]