24 August 2022/ Bureau : મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ટૂંક સમયમાં જ ગણેશ ઉત્સવની ઉજવણી થવા જઈ રહી છે. આ તહેવાર 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે અને ક્યાંય ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસે […]