3 લાખની લોન સામે અઢી વર્ષમાં 33 લાખ ચૂકવ્યા છતાં અપાતો હતો ત્રાસ વ્યાજખોરોની ધમકીથી કંટાળીને આખરે યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ આ યુવક ખાનગી હોસ્પિટલના આઇ.સી.યુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. વ્યાજખોરીના વિષચક્રથી કંટાળેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગીરસોમનાથના ઉનામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉનાના […]