News Inside/Bureau: 24 january 2023 પોતાની ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ની રિલીઝની તૈયારી કરી રહેલા બૉલીવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ દાવો કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, અને તેથી તેણે મુંબઈ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. સંતોષીએ મુંબઈના સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસને પત્ર લખીને પોતાની અને તેના પરિવાર માટે […]