News Inside/19 May 2023 .. નોઈડા। ગત 18 મે અને ગુરુવારે બપોરે ગ્રેટર નોઈડાની એક ખાનગી યુનિવર્સિટીમાં અનુજ નામના વિદ્યાર્થીએ તેની ક્લાસમેટ સ્નેહાને ગોળી મારી હત્યા કરી હતી. બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. શહેરની ટોચની યુનિવર્સિટીના કેમ્પસમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બંને બીએ સોશિયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ […]