ગુજરાત: GTPL યુઝર ક્રિકેટ મેચનો લાઈવ અનાડ માણવા જ્યારે ચેનલ શરૂ કરે છે ત્યારે TV સ્ક્રીન પર નીચે મુજબની એક નોટિસ પ્રકાશિત થઈ રહી છે. વૃદ્ધિ દરને કારણે લાઈવ ક્રિકેટ ચેનલ પ્રકાશિત થઈ રહી નહિ. આ નોટિસ જોઈને ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. TRAI દ્વારા જારી કરાયેલા નવા ટેરિફ ઓર્ડર (NTO) મુજબ અને […]