જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર જે ઉમેદવારને રૂ.254 પરત નથી મળ્યા , એમણે શું કરવું પડશે? : હસમુખ પટેલે ટ્વીટ દ્વારા આપી માહિતી

જુનિયર ક્લાર્કની પરિક્ષા માટે સરકારે ઉમેદવારોને રૂ.254 આપવાનો નિર્ણય લીધો હતો.પરંતુ જે ઉમેદવારોએ પરિક્ષા આપી હશે તેઓને જ આ રકમ વળતર તરીકે મળવાપાત્ર છે.પરંતુ ઘણા ઉમેદવારોએ એક જ બેંક ખાતાની માહિતી નાખી હતી.આથી આવા ઉમેદવારોએ રૂપિયા મેળવવા શું કરવું એ અંગે હસમુખ પટેલે ટ્વીટ દ્વારા માહિતી આપી છે. પરીક્ષા આપનાર બેંક ડીટેલ આપનાર 286010 ઉમેદવારો […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!