Nidhi Dave હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નજીવનના તકરારના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ કે ચૂકાદાને પડકારતી અપીલ ફાઈલ કરવા માટેની સમય મર્યાદા એ માત્ર 90 દિવસની જ છે. હિન્દુ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટની બે જોગવાઈઓને લઈને ઉભી થયેલી ગૂંચવણ અંતર્ગત જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ આર એમ સરીને ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા મામલે […]