TAT: શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી

ગાંધીનગરઃ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 4 જૂને TATની પ્રીલિમનરી પરીક્ષા યોજાશે અને 18 જૂને મુખ્ય પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો છે. નોંધનીય છે કે અગાઉ 23 એપ્રિલે રાજ્યમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાઇ હતી. અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!