Gujarat Weather: આંધી-પવન સાથે વરસાદ અને કરા પડશે Gujarat Weather Report: ૪થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ શકે છે. ગુજરાતના વિવિધ શહેરોમાં […]