Petrol Diesel Price Today : આ મહાનગરમાં ઇંધણની કિંમતમાં ઉછાળો આવ્યો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. Petrol Diesel Price Today : ભારતમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલની […]

અબજો રૂપિયા નો ચાલી રહેલ ક્રિકેટ સટ્ટા નો પર્દાફાશ

અમદાવાદ… અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સાહેબશ્રી ની દેખરેખ હેઠળ અમદાવાદ PCB બ્રાન્ચના સાયબર ક્રાઇમ તપાસ ના ગુજરાત ના કહેવામાં આવતા નંબર વન પીઆઈ તરલ ભટ્ટ સાહેબશ્રી ની ઉમદા પ્રશંસનીય પ્રજાલક્ષી કામગીરી…. અધધધધધ અબજો રૂપિયા નો ચાલી રહેલ ક્રિકેટ સટ્ટા નો પર્દાફાશ… અબજો રૂપિયા નો ચાલી રહેલ ક્રિકેટ સટ્ટાના બુકીઓ નાં ત્યાં અમદાવાદ શહેરના PCB બ્રાન્ચના […]

સાઉદી અરેબિયાએ મસ્જિદોમાં લગાવેલા લાઉસ્પીકર પર મૂક્યો પ્રતિબંધ|NEWS INSIDE

સાઉદી અરેબિયાએ 22 માર્ચથી શરૂ થઈ રહેલા રમઝાનને લઈને અનેક માર્ગદર્શિકા જારી કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, હવે સાઉદીમાં મસ્જિદોમાં લાઉડસ્પીકર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને નમાઝનું જીવંત પ્રસારણ થશે નહીં. સાઉદી સરકારના આ નિર્ણય પર દુનિયાભરના મુસ્લિમ ધર્મગુરુઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સાઉદીએ મસ્જિદોમાં ઇફ્તાર પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઈફ્તાર માટે દાન […]

આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ આચરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી |NEWS INSIDE

અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી વાડજ વિસ્તારમાં ફેબ્રુઆરી માસમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી સોના ચાંદીના દાગીના તથા ડાયમંડની લુંટ કરનાર પૈકી એક ઇસમને સોના ચાંદીના દાગીના તથા ડાયમંડ મળી કુલ્લે રૂપિયા ૪,૨૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલતી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

LIC સાથે છેતરપિંડી કરવાનું કાવતરું ભારે પળ્યું

બનાવટી મૃત્યુ પ્રમાણપત્રો રજૂ કરીને 2 કરોડ રૂપિયાની વીમા રકમનો દાવો કરીને ભારતીય જીવન વીમા નિગમને છેતરવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે અહીં ત્રણ લોકોની ધરપકડ કરી છે. મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા એક પુરુષની માતા તરીકે એક મહિલાએ એપ્રિલ 2015માં તેના નામે પોલિસી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું […]

વડોદરામાંથી રૂ. 30 લાખના MD ડ્રગ્સ સાથે મુંબઇના સપ્લાયર સહિત બેની ધરપકડ, એક વોન્ટેડ

મુંબઇથી માલ આપવા આવેલ આરોપી ઝડપાયો આ ગુન્હામાં સંડોવાયેલ નીગ્રો જાતિનો એક અજાણ્યો ઇસમ પકડથી બહાર કુલ રૂ.32,20,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો   News Inside, Vadodara : દારૂના બેફામ વેંચાણની સાથે માદક દ્નવ્યનો વેપલો પણ વધી રહ્યો છે.આ મામલે વડોદરા શહેર એસ.ઓ.જીને મોટી સફળતા મળી છે. મુંબઇના ડ્રગ્સ સપ્લાયર તેમજ વડોદરાના એક ઇસમને માદક પદાર્થ […]

ડીકન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગ તથા સરકાર વચ્ચેની પાર્ટનરશીપ પરિણામલક્ષી બનશે: મુખ્યમંત્રી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં […]

Twitter Update: એલોન મસ્ક ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત

Twitter Update: ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં ‘લોન્ગફોર્મ ટ્વીટ્સ’ના હેઠળ અત્યંત લાંબી ટ્વીટ્સ કરી શકશે. અત્યાર સુધી ટ્વિટર યુઝર્સ માત્ર 240 અક્ષરોમાં જ ટ્વીટ કરી શકતા હતા. પરંતુ ટૂંક સમયમાં તેમને 10 હજાર અક્ષરોનું લાંબુ ટ્વીટ પણ કરી શકશે.ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કએ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં […]

અમેરિકાએ વિદ્યાર્થીઓને આપી ‘ગિફ્ટ’, હવે સ્ટુડન્ટ વિઝા પર મળશે નોકરી! ગુજરાતીઓને ફાયદો થશે

US Student Visa: અમેરિકાએ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની અમુક કેટેગરી માટે ‘એપ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન એપ્લિકેશન’ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે જેઓ F-1 વિઝા પર અમેરિકામાં અભ્યાસ કરવા ગયા છે. વાસ્તવમાં, હવે ભારતીય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ સંબંધિત ક્ષેત્રમાં અસ્થાયી નોકરીઓ માટે સીધી અરજી કરી શકશે. અમેરિકામાં અભ્યાસ માટે F-1 […]

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ, અંદાજે 300ને બચાવાયા

અમદાવાદ: ઉનાળું શરૂ થયાની હજુ ગણતરીનો સમય શરૂ થયો છે. તેવામાં અમદાવાદમાં આગના બનાવો વધવા માંડ્યા છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલા એક રહેણાંક હાઈરાઈઝમાં આગ ફાટી નીકળી છે. જેમાં કેટલાક લોકો ફસાયા હોવાની શક્યતા છે. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મીઠખલી વિસ્તારમાં આવેલી આદિત્ય બિલ્ડિંગમાં આગની ઘટના બની […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!