HAPPY BIRTHDAY અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવનાર શહેર સાબરમતી નદીના કિનારે વસેલા અમદાવાદના સ્થાપના દિવસને 612 વર્ષ પૂર્ણ થયા છે. અમદાવાદની સ્થાપના 613 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવનાર અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક અને ભારતનું સૌથી મોટું સાતમું શહેર છે. અમદાવાદ એક એવું શહેર છે કે જેને લોકો […]