ગુજરાત વિધાનસભામાં આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી.

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પ્રથમ વખત આજે ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ધારાસભ્યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યમંત્રીને પણ હોળીની ઉજવણીમાં ભાગ લીધો હતો. આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી વિધાનસભામાં આદિવાસી પારંપરિક […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!