News Inside/17 May 2023 Gujarat અમદાવાદ। અમદાવાદ શહેરમાં આજે બિન-પરવાગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે, 17 મે 2023 ના રોજ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની ત્રણ વિસ્તારમાં બિન-પરવાનગીના બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.જેમાં, (૧) ઈલેકશન વૉર્ડ ઇન્દ્રપુરીમાં કેનાલ રોડ ઉપર બે કોમર્શિયલ યુનિટને JCB […]