NEWS INSIDE – Gujarati News Surat New Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ બાદ દર્દીઓને આપવામાં આવતા ઈન્જેક્શનની ઘટ ઉભી થઈ છે. ઈન્જેક્શનની ઘટના કારણે દર્દીઓ ચિંતિત છે અને તેમને સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.- News Inside સુરતઃ શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે હવે એક લોકોની ચિંતા વધારે તેવી ખબર […]