8 ફેબ્રુઆરીએ વધ્યો હતો રેપો રેટ બેંકોએ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો જાણો કઈ બેંકે કેટલો વધારો કર્યો રિઝર્વ બેંક દેશમાં મોંઘવારી પર લગામ લગાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યી છે. કેન્દ્રીય બેંકે ગયા વર્ષે મેં મહિનાથી લઈને અત્યાર સુધી પોતાના રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈએ 8 ફેબ્રુઆરી, 2023માં એક વખત ફરી […]