IPL 2023 : 31 માર્ચથી આઈપીએલની 16મી સિઝન શરુ થવા જઈ રહી છે. આઈપીએલને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કેટલાક દમદાર ખેલાડીઓની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. એમ એસ ધોનીની આ છેલ્લી આઈપીએલ હશે. તેણે ચેન્નાઈમાં હોમ ગ્રાઉન્ડ પર ફેન્સ સામે છેલ્લી મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. […]
Indian Premier League 2023 Schedule: તમામ ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે, આગામી સિઝનના સમગ્ર શેડ્યૂલની જાહેરાત IPLની સત્તાવાર વેબસાઇટ પર કરી દેવામાં આવી છે. આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી થશે.આઈપીએમની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ […]