હૈદરાબાદ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલવાનો ગૃહનો નિર્ણય અમદાવાદ શહેરના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ અમદાવાદ ઝોન ૭, ઝોન ૨, SOG ના DCP સહિત સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટને ટ્રેનિંગ સેન્ટર મોકલવામાં આવશે. ગુજરાત, NEWS INSIDE રાજ્યના ગુહ વિભાગે મોટો આદેશ જાહેર કર્યો છે.જેમાં ગૃહ મંત્રાલય દ્વારા 24 IPS અધિકારીઓને હૈદરાબાદ સરદાર વલ્લભભાઇ […]